દરેક ઘરમાં કાતર મળી આવે છે પણ શું તમને ખબર છે કે કાતરને રાખવા માટેના વાસ્તુ શાસ્ત્રમાં અનેક નિયમ છે આવો જાણીએ ઘરમાં કયા પ્રકારની કાતર રાખવી જોઈએ અને કેવી ન રાખવી જોઈએ કાતરનો સંબંધ રાહુ સાથે છે અને રાહુ એક છાયાગ્રહ છે. તેથી કાતરને આપણે રાહુ સમાન જ રાખીએ છીએ ક્યારેય પૂજા સ્થાન પણ પણ કાતર ન રાખવી જોઈએ ક્યારેય તમારા બેડરૂમમાં કાતર ન રાખો ક્યારેય દક્ષિણ દીક્ષામાં પણ કાતર રાખવી ન જોઈએ બાકીની જગ્યાએ તેમ કાતર રાખી શકો છો કાતરને હંમેશા બંધ કરીને જ રાખો, ખુલ્લી કાતર પણ પરેશાનીનું કારણ બની શકે છે