જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહને કુંડળીમાં ખૂબ મહત્વનો ગ્રહ માનવામાં આવે છે.



જો શનિ ગ્રહની દશા ખરાબ છે તો તેનાથી જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે.



એટલું જ નહી નોકરી અને વ્યાપારમાં પ્રગતિ થતી નથી



શનિ ગ્રહના ખરાબ પ્રભાવથી કેવી રીતે બચી શકાય તે જાણીએ



શનિવારે વિધિ અનુસાર શનિદેવની પૂજા કરવી જોઇએ.



શનિવારે મંદિરમાં સરસોના તેલનો દિવો પ્રગટાવો



નશીલી ચીજોથી દૂર રહેવું જોઇએ



શનિ દોષથી બચવા કાળી વસ્તુઓનું દાન કરો.



દર શનિવારે પીપળાના ઝાડમાં જળ અર્પણ કરો



માંસાહારી ભોજન ખાવાનું ટાળવું જોઇએ