PPF નાં નવા નિયમો લાગુ થવાથી રોકાણકારોને રાહત મળી છે. PPFના નવા નિયમો અનુસાર, જે નાણાકીય વર્ષમાં ખાતું ખોલવામાં આવ્યું છે તેના આગામી 5 વર્ષ સુધી ખાતું બંધ કરી શકાતું નથી. ચોક્કસ સંજોગોમાં ખાતું બંધ કરી શકાય છે, પરંતુ વ્યાજ દંડ કરવામાં આવશે તબીબી કટોકટીના કિસ્સામાં, તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અથવા અકાળે બંધ કરાવી શકો છો. આ માટે મેડિકલ ઓથોરિટીના દસ્તાવેજો હોમ બ્રાન્ચમાં જમા કરાવવાના રહેશે. બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પીપીએફ સમય પહેલા બંધ કરી શકાય છે. જો તમે વિદેશમાં શિફ્ટ થઈ રહ્યા હોવ તો તમે તમારું PPF એકાઉન્ટ બંધ કરી શકો છો અને આખા પૈસા ઉપાડી શકો છો. ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં, પાકતી મુદત પહેલા ખાતું બંધ કરી શકાય છે. મૃત્યુના કિસ્સામાં, મૃત્યુ પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે. આ પછી તમારું ખાતું બંધ થઈ જાય છે, પરંતુ દંડ કાપ્યા પછી