પાન કાર્ડ એક જરૂરી નાણાકીય ડોક્યુમેંટ છે

તેના વગર અનેક મહત્વના જરૂરી કામ અટકી શકે છે

જો તમે પણ પાન કાર્ડ બનાવવા માંગતા હો તો આ સ્ટેપ અનુસરીને પાન કાર્ડ માટે અરજી કરી શકો છો

ઓનલાઈન અરજી માટે આઈટી વિભાગની વેબસાઈટની મુલાકાત લો

જેમાં ખુદ માટે પાન કાર્ડ બનાવવા માટે Individual કેટેગરી પર ક્લિક કરો

તમારી સામે એક પેજ ખુલશે. જેમાં તમારે જરૂરી વિગતો ભરવી પડશે

ફોર્મ સબમિટ કરવાની સાથે માંગવામાં આવેલા તમામ ડોક્યુમેંટ જમા કરાવવા પડશે

તમારે ઓનલાઈન 110 રૂપિયા જમા કરાવવા પડશે

કેટલાક દિવસોમાં પાન કાર્ડ તમારા ઘરે આવી જશે