સૂર્યગ્ર હણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ આજે છે. પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં થશે. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલના રોજ થયું હતું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય ભગવાનની માનસિક પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ સૂર્યગ્રહણ દરમિયાન કયા મંત્રનો કરશો જાપ. ॐ घृणि: सूर्यादित्योम ऊँ घृणि: सूर्य आदित्य श्री ॐ ह्रां ह्रीं ह्रौं स: सूर्याय: नम: ऊँ ह्रीं ह्रीं सूर्याय नम: