ટીવી એક્ટ્રેસ ચારુ અસોપાએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

ચારુ અસોપા સુષ્મિતા સેનની ભાભી છે.

લેટેસ્ટ ફોટોશૂટમાં ચારુ ખૂબ જ સુંદર લાગી રહી છે.

તસવીરોમાં તેનું સ્લિમ અને ટોન ફિગર પણ દેખાઈ રહ્યું છે.

તે કિલર સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

ચારુ અસોપા સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનથી અલગ થઈ ગઈ છે.

જોકે, બંનેએ હજુ છૂટાછેડા લીધા નથી.

કપડાને લઇને ચારુ અસોપાને ટ્રોલ કરવામાં આવી રહી છે.

ચારુ અસોપાએ ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું હતું કે- કપડાને લઇને કેમ જજ કરી રહ્યા છો?

All Photo Credit: Instagram