Hina Khanએ ઉપરથી નીચે સુધી પહેર્યો ટ્રાન્સપરન્ટ ડ્રેસ ઓલ રેડ ડ્રેસમાં હિના ખાનનું શાનદાર ફોટોશૂટ વાયરલ હિના ખાને હેલો હૉલ ઓફ ફેમ એવોર્ડ્સ 2023માં હાજરી આપી હતી હિના ખાનનો ફરી એકવાર એકદમ હૉટ લૂક સામે આવ્યો છે અભિનેત્રીનું હૉટ ફોટોશૂટ ફેન્સે ખુબ પસંદ આવી રહ્યુ છે અભિનેત્રી અલગ અલગ રીતે પૉઝ આપતી જોવા મળી રહી છે એક્ટ્રેસ હિના ખાને લખ્યું- હું જાણું છું કે હું ફાયર છું, અને તમે તેમાં સળગવા માંગો છો હિના ખાનના આ ફોટોશૂટ બાદ કેટલાક યૂઝર્સ તેને ટ્રૉલ કરવા લાગ્યા હતા આ પહેલા પણ હિના ખાના બૉલ્ડ ડ્રેસમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે