UJAAS eGO
કિંમત - રૂ. 34,880 થી રૂ. 39,880 (એક્સ-શોરૂમ, દિલ્હી), ડ્રાઇવિંગ રેન્જ- 75 કિમી


Ampere V48 LA
કિંમત- રૂ. 36 હજારથી શરૂ, ડ્રાઇવિંગ રેન્જ - લગભગ 50 કિમી


Hero Flash E5
કિંમત - આશરે રૂ. 39,550 ,ટોપ સ્પીડ - 40 કિમી પ્રતિ કલાક


Avon E Lite Dx
કિંમત - લગભગ 42 હજાર રૂપિયા, ટોપ સ્પીડ - 24 કિમી પ્રતિ કલાક


Okinawa Ridge 30
કિંમત - લગભગ 48 હજાર રૂપિયા, ડ્રાઇવિંગ રેન્જ - 84 કિમી