ટીવી એક્ટ્રેસ આરાધના શર્માએ બીચ પર તમામ હદો કરી પાર



'તારક મહેતા'ની 'જાસૂસ'ની બિકીનીમાં કાતિલ અદાઓ



આરાધના શર્મા આજકાલ વિદેશની ટૂર પર બીચ પર આનંદ માણી રહી છે



એક્ટ્રેસે ત્યાંથી પોતાના વેકેશન એન્જૉયની તસવીરો શેર કરી છે



એક્ટ્રેસે આ દરમિયાન વ્હાઇટ અને બ્લૂ ફ્લૉરલ બિકીનીમાં એકથી એક હૉટ પૉઝ આપ્યા



બીચ પર પાતળી કમરને ફ્લૉન્ટ કરવાની સાથે સેક્સી અદાઓ આપી



પોતાના લૂકને પુરો કરવા વાળ ખુલ્લા અને ચહેરા પર ચશ્મા કેરી કર્યા છે



આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



એક્ટ્રેસ પોતાની બોલ્ડ તસવીરોને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે



આરાધના શર્મા પોતાની પર્સનલ લાઇફમાં એકદમ બૉલ્ડ છે