બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે

ચિત્રાંગદા હાલમાં ફિલ્મોમાં ખૂબ ઓછી જોવા મળે છે

અભિનેત્રીએ વર્ષ 2005માં ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

તેની પ્રથમ ફિલ્મ 'હઝારોં ખ્વાહિશે ઐસી' હતી.

ચિત્રાંગદા સિંહની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે

અભિનેત્રીની બીજી ફિલ્મ 'કલઃ યસ્ટરડે એન્ડ ટુમોરો' પણ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી.

આ સિવાય સોરી ભાઈ (2008), ઈન્કાર (2013), મુન્ના માઈકલ ફ્લોપ રહી હતી.

ચિત્રાંગદાએ 2001માં ભારતીય ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા.

પરંતુ લગ્નના 13 વર્ષ બાદ 2014માં બંને અલગ થઈ ગયા હતા.

All Photo Credit: Instagram