બૉલીવુડ હૉટ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે પોતાનો લેટેસ્ટ લૂક બતાવ્યો છે



ચિત્રાગંદા સિંહે ઘરમાં જ કરાવ્યુ હૉટ એન્ડ સ્ટાઇલિશ ફોટોશૂટ



ચિત્રાગંદાે ઇન્સ્ટાગ્રામ પર બ્લેક એન્ડ વ્હાઇટ પૉઝમાં સેક્સી તસવીરો પૉઝ કરી છે



ચિત્રાગંદાએ સિલ્વર કૉટેડ ગાઉન પહેરીને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



49 વર્ષીય જોધપુરી ગર્લ ચિત્રાગંદા ફિટનેસ અને હૉટનેસના મામલે સૌથી આગળ છે



તેની ઓપન હેર, ક્લીવેજ ફ્લૉન્ટ કરતી અદાઓ પર ફેન્સ ફિદા થઇ ગયા છે



અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સ્ટાઇલિશ ડ્રેસમાં સુંદર લાગી રહી છે



એક્ટ્રેસે 2001માં જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા, 2014માં છૂટા પડી ગયા



એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહને જોરાવર રંધાવા નામનો છોકરો પણ છે



તમામ તસવીરો ચિત્રાંગદા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે