એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે બોલ્ડ તસવીરો શેર કરી છે ચિત્રાંગદા સિંહે ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે. આ કપડાં સ્કિન ટાઈટ હોવાને કારણે તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તસવીરોમાં તેણે ફિગર ફ્લોન્ટ કર્યું છે. ચિત્રાંગદા સિંહની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે ચિત્રાંગદા સિંહની તસવીરોને 51000 થી વધુ લાઈક્સ મળી છે. છેલ્લે તે ફિલ્મ બોબ બિશ્વાસમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચન મહત્વની ભૂમિકામાં હતો ચિત્રાંગદા સિંહે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે All Photo Credit: Instagram