જોધપુરી ગર્લ ચિત્રાંગદા સિંહે શેર કરી નવા ફોટોશૂટની લેટેસ્ટ તસવીરો



47ની ઉંમરમાં પણ અપ્સરા જેવી સુંદર લાગી ચિત્રાંગદા સિંહ



હૉટેસ્ટ ફોટોશૂટ પર ફેન્સ ફિદા, ધડાધડ કરવા લાગ્યા છે કૉમેન્ટ



ચિત્રાંગદાએ સ્લિવલેસ વ્હાઇટ ગાઉનમાં ક્લીવેજ બતાવતી તસવીરો કેપ્ચર કરાવી છે



રેશમી શાઇનિંગ ગાઉનમાં ચિત્રાંગદાએ પોતાના કર્વી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે



ચિત્રાંગદાએ લૂકને પુરો કરવા ગળામાં હેવી જ્વેલરી હાર, કર્લી ઓપન હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



47 વર્ષે પણ ફિટનેસથી ચિત્રાંગદા 21 વર્ષની સેક્સી હસીના લાગી રહી છે



સોશ્યલ મીડિયા પર ચિત્રાંગદા સિંહનું ફેન ફોલોઇંગ સતત વધી રહ્યું છે



ચિત્રાંગદા સિંહ ફિટનેસ અને બૉલ્ડનેસ મામલે યુવા એક્ટ્રેસીસને પણ ટક્કર મારે છે



તમામ તસવીરો ચિત્રાંગદા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી