બૉલીવુડની હૉટ હસીના ફાતિમા સના શેખે જીમ લૂકમાં ફેન્સને ચોંકાવ્યા



મૉર્નિંગ ટાઇમમાં જીમ જતી વખતે ફાતિમાએ પૈપરાજીને આપ્યા પૉઝ



મુંબઇમાં જીમની બહાર ફાતિમા લૉન્ગ ટીશર્ટ પહેરીને જોવા મળી



આ દરમિયાને તેને ઓપન હેર, હાથમાં પર્સ અને એક મોટી બેગ કેરી કરી હતી



31 વર્ષીય એક્ટ્રેસ ફાતિમા સના શેખ દંગલ ફિલ્મથી લાઇમલાઇટમાં આવી હતી



ફાતિમાની અફેરની ચર્ચા સ્ટાર એક્ટર આમિર ખાન સાથે હોવાની સામે આવી હતી



31 વર્ષીય એક્ટ્રેસ ફાતિમાએ આ દરમિયાન પોતાનું સેક્સી ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ હતુ



તસવીરોમાં તમે જોઇ શકો છો કે હૂસ્નની પ્રસંશા તેના ફેન્સ પણ કરી રહ્યાં છે



ફાતિમા પોતાની અપકમિંગ ફિલ્મ સેમ બહાદુર અને મેટ્રૉ ઇન દિનોમાં વ્યસ્ત છે



ફાતિમા સના શેખ સોશ્યલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે