બૉલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે ફરી એકવાર લગાવ્યો ગ્લેમરનો તડકો



વ્હાઇટ આઉટફિટમાં ચિત્રાંગદા સિંહનું ક્લાસી ફોટોશૂટ વાયરલ



વ્હાઇટ કૉટ એન્ડ પેન્ટમાં બ્લેક ડિસ્પ્લેમાં આપ્યા સ્પેશ્યલ પૉઝ



લૂકને પુરો કરવા ઓપન હેર, મહદોશ અદા અને સ્મૉકી મેકએપ કેરી કર્યો હતો



47 વર્ષીય ચિત્રાંગદા સિંહ યંગ એક્ટ્રેસને ફિટનેસ અને બૉલ્ડનેસમાં માત આપી રહી છે



ચિત્રાંગદા સિંહના ગ્લેમર અને સેક્સી લૂકના દેશભરમાં લાખો દિવાના છે



ચિત્રાંગદાની ફિલ્મોમાં ભલે ફ્લૉપ થઇ રહી હોય, પરંતુ તેનુ ફેન ફોલોઇંગ સતત વધી રહ્યું છે



એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, વીડિયો-તસવીરો પૉસ્ટ કરે છે



ચિત્રાંગદા સિંહ એક દીકરાની માતા છે, જેનું નામ જોરાવર રંધાવા છે



તમામ તસવીરો ચિત્રાંગદા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી....