નેહા મલિકે ઈન્સ્ટા પર શેર કરી બોલ્ડ તસવીરો નેહા મલિક નવા લૂકમાં જોવા મળી નેહા મલિકનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો અભિનેત્રી જિન્સ ટોપમાં જોવા મળી આ લૂકમાં એક્ટ્રેસ ગ્લેમરસ લાગી નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે અભિનેત્રી બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે નેહા મલિક આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે ચાહકો તેના નવા લૂકને પસંદ કરે છે (તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)