એક્ટ્રેસ દિયા મિર્ઝાનો સાડી લૂક



સાડીમાં એક્ટ્રેસ દિયા મિર્ઝાએ શેર કરી સુંદર તસવીરો



સાડી લૂકમાં એક્ટ્રેસ પોઝ આપતી જોવા મળી



ખૂબ જ ગ્લેમરસ અંદાજ લાગી રહ્યો છે



દિયા મિર્ઝા સાડી લૂકમાં ગ્લેમરસ લાગી રહી છે



બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે દિયા



દિયા મિર્ઝાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું



એક્ટ્રેસ હાલ તો મોટા પડદા પરથી દૂર છે



સાડી લૂકમાં એક્ટ્રેસ સુંદર લાગે છે



(તમામ તસવીરો- દિયા મિર્ઝા ઈન્સ્ટાગ્રામ )