તજના ફાયદા, નુકસાન અને ઉપયોગ

તજનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે સારો છે.



તજનો અર્ક બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.



તજમાં એન્ટીબાયોટિક અસર છે.



જે બ્લડ ગ્લુકોઝને નિયંત્રિત કરશે



આ કારણે ડાયાબિટિસમાં ફાયદાકારક



કેન્સરના જોખમને ટાળે છે તજનું સેવન



તણાવની સ્થિતિમાં પણ સેવન ફાયદાકારક



વધુ સેવન લીવરની બીમારીને નોતરે છે.



એરોમાથેરેપી,માઉથવોશ પરફ્યુમ બનાવવામાં ઉપયોગી