સવારે ખાલી પેટ આ પાણીનું કરો સેવન હૂંફાળા પાણી સાથે પ્યોર મધનું સેવન કરો મધ જમા ફેટને બર્ન કરવામાં મદદ મળે છે. આ પીણું મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. પાચનને સુધારવામાં મદદ કરે છે. મધ સ્વીટ ખાવાની ક્રેવિંગને શાંત કરે છે. આ ટિપ્સ ઝડપથી વેઇટ લોસમાં કરશે મદદ