જાણો દુનિયામાં સૌથી પહેલા કયારે ખાવામાં આવી હતી દાળ-રોટી વૈજ્ઞાનિકોએ ઇન્સાનને લઇને કર્યો મોટો દાવો 70 હજાર વર્ષથી દાળ-રોટી ખાવામાં આવે છે. ઇરાકની રાજધાની બગદાદથી 804 કિમી દૂર ગુફા છે આ ગુફાનું નામ શનિદાર એવું છે. આ જગ્યાથી બહુ પ્રાચીન બળેલુ ખાવાનું મળ્યું આ જીવાશ્મ 40થી70 હજાર પ્રાચીન છે. આ પરથી વૈજ્ઞાનિકોનું અનુમાન છે દાળ-રોટી 70 હજાર વર્ષ પહેલાથી ખવાતી