શું ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી વજન વધે છે?

ઠંડા પાણીના બદલે હુંફાળું પાણી પીવો

ઠંડા પાણીના સેવનથી પાચન મંદ થશે

પાચન મંદ થતાં પેટ ફુલવાની થશે સમસ્યા

સવારે ખાલી પેટ ગરમ પાણી પીવો

આ આદતથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે

ગરમ પાણીથી ફેટ સરળતાથી બર્ન થશે

ગરમ પાણીથી બોડી અંદરથી થશે ડિટોક્સ

ગરમ પાણી શરીરની ગંદકી દૂર કરે છે

ફ્રિજનું પાણી વેઇટ વધારવામાં પ્રોત્સાહક