બ્રેકફાસ્ટને તબીબ જરૂરી મીલ માને છે

બ્રેકફાસ્ટ કરવાથી ઇમ્યુનિટિ બૂસ્ટ થાય છે

નાસ્તામાં પૌવા ખાવા હેલ્ધી ફૂડ છે

આપ ઓટ્સ પણ નાસ્તામાં ખાઇ શકો છો

ઇંડા પણ સવારના નાસ્તમાં માટે ઉત્તમ છે

ગ્રીન જ્યુસ પણ એક સારૂ ઓપ્શન છે

ભાખરી અથવા રોટલી પણ સારૂ ઓપ્શન છે

આપ બાફેલા વેજિટેબલને પણ ખાઇ શકો છો

સવારે ખાલી પેટ એકથી 2 કેળા પણ ખાઇ શકો છો