કુદરતી રીતે હેરને આ રીતે કરો કલર હેરને સાઇની અને કલર કરવાની ટિપ્સ બીટના છાલ સાથે પીસ કરી લો બીટને મિક્સીમાં પીસી લો બીટમાંથી રસ કાઢી લો તેમાં એલોવેરા જેલ મિક્સ કરો હવે તેમાં મહેંદી ઉમરો આ મિશ્રણને વાળ પર લગાવો કલાક બાદ હેર વોશ કરી દો હેર કલરની સાથે સાઇની પણ કરશે સારા રિઝલ્ટ માટે આંબળાનો રસ મિક્સ કરી શકો છો