ડેડ સ્કિનને દૂર કરવાનો કારગર નુસખો

ડેડ સ્કિનને દૂર કરવાનો કારગર નુસખો

ડેડ સ્કિને દૂર કરવા માટે સ્ક્રર્બ જરૂરી

કાચા દૂધમાં બેસન મિક્સ કરો

તેમાં ગુલાબ જળ મિક્સ કરો

20 મિનિટ લગાવ્યા બાદ ફેસવોશ કરો

ડેડ સેલ્સને હટાવે છે બેસન

ઓઇલી સ્કિન માટે કારગર બેસન

ટેન સ્કિનને પણ ઠીક કરે છે બેસન

ડ્રાય સ્કિનને હાઇડ્રેઇટ કરે છે બેસન

પિમ્પલ્સની ફરિયાદને કરે છે દૂર બેસન