હળદરવાળું દૂધ ઘણા સ્વાસ્થ્ય લાભો આપી શકે છે અને તે ખાંસી અને શરદી જેવી સમસ્યાઓમાં પણ મદદ કરી શકે છે હળદરના સેવનથી અનેક પ્રકારના ફાયદા થાય છે. રોગપ્રતિકાર શક્તિને બૂસ્ટ કરવા માટે હળદરવાળા દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે હળદરવાળું દૂધ પીવાથી અનેક બીમારીઓ દૂર રહે છે હળદરવાળું દૂધ ઘણા સ્વાસ્થ્ય લાભો આપી શકે છે બ્લડપ્રેશર કંન્ટ્રોલ કરવામાં પણ હળદરવાળું દૂધ મદદ કરે છે. હળદરવાળું દૂધ પીવાથી સાઇનસ નામની બીમારીમાંથી પણ આરામ મળે છે હાર્ટ હેલ્થ માટે પણ હળદરવાળું દૂધ અસરકારક છે. હળદરવાળું દૂધ શિયાળામાં શરીર ગરમ રાખવામાં મદદરૂપ થાય છે. હળદરવાળું દૂધ ઇમ્યુનિટી વધારે છે.