કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથલીટ્સનું શાનદાર પ્રદર્શન


ભારતનું મેડલ ટેલીમાં રહ્યું ચોથું સ્થાન


ભારતને કુલ અત્યાર સુધીમાં 61ને મેડલ મળ્યાં


ભારતે 22 ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો


ભારતે 16 રજત મેડલ પર જમાવ્યો કબ્જો


ભારતે 23 કાસ્ય પદક મેળવ્યાં


કુસ્તીમાં જ પહેલવાનોએ 12 મેડલ અપાવ્યાં


વેઇટ લિફ્ટિંગમાં પ્રાપ્ત થયા 10 મેડલ


બેડમિન્ટનમાં ભારતને 3 ગોલ્ડ પ્રાપ્ત થયા