કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ શું છે અને તેના લક્ષણો શું છે?


સતત કમ્પ્યુટર પર કામ કરવાથી થાય છે આંખોની સમસ્યા


આંખોમાં ડ્રાયનેસની થઇ જાય છે સમસ્યા


તાજા પાણીથી આંખોને વોશ કરતા રહો


સ્ક્રિન ટાઇમને ઓછો કરો


આંખોની એક્સરસાઇઝ કરતા રહો


આ સમસ્યા ક્યુરેબલ નથી પરંતુ ટ્રીટેબલ છે


આંખોની પલકોને ઝબકાવતા રહો


ઓછી પલક ઝબકાવવાથી ડ્રાસનેસ વધે છે