આ રીતે ન કરો માઇક્રોવેવનો યુઝ, થશે નુકસાન

માઇક્રોવેવના ઉપયોગથી કામ બને છે સરળ

ફૂડ જલ્દી ગરમ થઇ જાય છે


બેકિંગ કરવું હોય તો આ સરળતા રહે છે.


પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરવો પણ જરૂરી


માઇક્રોવેવને ઉપયોગ કરવાની કેટલીક ટિપ્સ


કેક-ચિકન માટે માઇક્રોવેવને પ્રીહિટ કરવું જરૂરી


માઇક્રોવેવમાં સેફ વાસણનો જ કરો ઉપયોગ


સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણનોન કરો ઉપયોગ


માઇક્રોવેવનું ક્લિન્ગિં પ્લગ કાઢીને જ કરો


ગ્રિલ, બોઇલ, મોડનો વિશેષ ધ્યાન રાખો