વજન ઘટાડના આ ત્રણ ચીજોનું કરો સેવન એગની સાથે આ 3 ચીજોનું કરો સેવન એક સપ્તાહમાં ઘટી જશે વજન ઇંડા ખાવાથી વજન કેવી રીતે ઓછું કરવું? એગ એક સુપર ફૂડ છે એગ પ્રોટીન, વિટામિન્સ,ઓમેગા-3નો સારો સોર્સ છે એગ ખાવાથી લાંબો સમય ભૂખ નહિ લાગે તેના કારણે ક્રેવિંગથી પણ બચી શકાય છે. આ કારણે ફાસ્ટ ફૂડ ખાવાથી બચો છો એગ આમલેટમાં મરીનો કરો ઉપયોગ મરીમાં પિપરીન નામનું તત્વ હોય છે, જે પેટ અને કમરની ચરબી ઘટાડે છે.