ટામેટાંનો આ રીતે કરો ઉપયોગ, પાર્લર જેવા આપશે ગ્લો હેલ્ધી અને ક્લિયર સ્કિન માટે ટામેટા જરૂરી ત્વચા માટે ટામેટા એક પ્રભાવી ઉપચાર છે. સ્કિન ટેન હટાવવા પણ ટામેટા કારગર છે. ટામેટા સ્કિનને ટાઇટ કરવામાં મદદ કરે છે. સ્કિનની ઓઇલીનેસ દૂર કરીને સ્કિન ક્લિન કરશે ટામેટા એક નેચરલ એજન્ટનું કરે છે કામ જે બ્લેકહેડ્સને કરવા માટે પણ કારગર છે. ડલ સ્કિનને બ્રાઇટ કરવામાં કારગર છે.