માઇગ્રેઇનની બીમારીમાં કરો આ ફૂડનું સેવન

માઇગ્રેઇનની સમસ્યામાં માથું દુખે છે

આ દુખાવો ખૂબ જ તીવ્ર હોય છે

આ સમસ્યામાં ડાયટમાં કરો બદલાવ

ઓમેગા-3 ફેટી એસિડયુકત ફૂડ લો

આ રીતનું ડાયટ દુખાવો ઓછો કરશે

ઓમેગા -3 ફેટી એસિડ ક્યા ફૂડથી મળશે

અળસીના બીજ, સોયાબીન તેનો સારો સોર્સ

લાલ રાજમા, સરગવાના પાન, પાલક,

અખરોટ પણ ઓમેગા-3નો ઉત્તમ સોર્સ છે.