વધુ ચાના સેવનથી થશે આ નુકસાન શિયાળામાં લોકો વધુ ચા પીવે છે ઠંડીમાં ગરમ ચા રાહત આપે છે જો કે વધુ ચાનું સેવન નુકસાનકારક છે વારંવાર ચા પીવાથી આયરનની થશે કમી વધુ ચા પીવાથી એસિડીટી વધે છે ચા વધુ પીવાથી બેચેની થાય છે વધુ ચા પીવાથી એસિડિટી વધશે અનિંદ્રાની સમસ્યા પણ થઇ શકે છે