આ 5 ફૂડના સેવનથી સુગર કંટ્રોલમાં રહેશે ડ઼ાયાબિટિસના દર્દીએ આ 5 ફૂડ ખાવા જોઇએ 30 ગ્રામ બદામમાં 15 વિટામિન મિનરલ છે બદામમાં ઇન્સુલિન રેજિસ્ટેંસ ઓછું હોય છે અને પૈક્રિયાસની એક્ટિવિટિમાં સુધાર થાય છે જેનાથી બ્લડ સુગર લેવર મેઇન્ટેઇન થાય છે પોપકોન પણ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટિસના દર્દી શેકેલા ચણા પણ ખાઇ શકે છે ડાયાબિટિસમાં અવોકાડો પણ ફાયદાકારક છે. ચિયા સીડ્સ બ્લડ સુગરને સ્ટેબલાઇઝ કરવામાં મદદ કરે છે