ઇન્સ્ટન્ટ સ્કિન પર ગ્લો માટેની 6 કારગર ટિપ્સ પાર્લરમાં જવાનો સમય નથી? સ્કિન પર ઇન્સ્ટન્ટ ગ્લો ઇચ્છો છો? તો આ 6માંથી 1 નુસખો અજમાવી જુઓ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ટામેટા કારગર માત્ર ટામેટાની સ્લાઇસને 5 મિનિટ સ્કિન પર ઘસો મધ અને લીંબુને લગાવવાથી આવશે ગ્લો જેતુન તેલમાં મધ મિક્સ કરીને લગાવો બટાટાનો રસ કાઢીને તેને સ્કિન પર લગાવો ચોખાના લોટમાં દહીં મિક્સ કરીને લગાવો