આજકાલ માર્કેટમાં બ્રાંડેડ નકલી કપડાની ભરમાર છે

બ્રાંડેડ કપડાની રેક જગ્યાએ નહીં પરંતુ કેટલાક પસંદગીના કે એક્સક્લુસિવ શોરૂમમાં જ મળે છે

તમે કઈ બ્રાંડના કપડા ખરીદો છો તેને લઈ જાગૃત હોવા જોઈએ

બ્રાંડેડ કપડામાં લેબલ હંમેશા અંદરની તરફ લાગેલું હોય છે

નકલી કપડામાં લેબલ બહારની તરફ લગાવેલું હોય છે

કપડા ખરીદતી વખતે તેના ફિનિશિંગને ધ્યાનથી ચેક કરવું જોઈએ

બ્રાંડેડ ચીજનો ક્વોલિટી ફિનિશિંગ વાળી હોય છે

નકલી સામાનમાં ક્વોલિટી પર વધારે ધ્યાનમાં નથી આપવામાં આવતું

સિલાઈના મામલે પણ બ્રાંડેડ કપડાની અલગ ક્વોલિટી હોય છે

નકલી કપડાની સિલાઈ નબળી હોય છે અને ગમે ત્યારે દગો આપી શકે છે