આલિયા ભટ્ટને રણબીર કપૂરે કરોડો રૂપિયાની કિંમતની વીંટી પહેરાવી છે. જેની કિંમત સામે આવી નથી. સૈફ અલી ખાને કરીને કપૂરને લગ્ન સમયે 75 લાખની એંગેજમેંટ રિંગ પહેરાવી હતી. રિપોર્ટ્સ મુજબ બોલિવૂડ એકટ્રેસ અનુષ્કા શર્માની વેડિંગ રિંગની કિંમત આશરે એક કરોડ છે. રાહુલ શર્મા સાથે લગ્ન કરનારી અસિને વેડિંગ રિંગની કિંમત 6 કરોડ જણાવી છે. રિપોર્ટ્સ પ્રમાણે કૈટરીના કૈફની વેડિંગ રિંગની કિંમત 7.4 લાખ રૂપિયા છે. આનંદ આહુજાએ સોનમ કપૂરને 90 લાખની એંગેજમેંટ રિંગ પહેરાવી હતી. ઐશ્વર્યા રાયના 53 કેરેટ સોલિટિર રિંગની કિંમત આશરે 50 લાખ રૂપિયા છે. શિલ્પા શેટ્ટી તેના લગ્ન સમયે એંગેજમેંટ રિંગને લઈ ચર્ચામાં હતી. જેની કિંમત 3 કરોડ હોવાનું કહેવાય છે.