દેશમાં કોરોનાને કેસે ફરી એકવાર પકડી રફતાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 5223 નવા કેસ નોંધાયા છેલ્લા 1 સપ્તાહથી 4 હજારથી વધુ કેસ નોધાયા છેલ્લા 1 સપ્તાહથી 4 હજારથી વધુ કેસ નોધાયા મોટી હસ્તીઓને કોરોનાએ લીધા ઝપેટમાં સોનિયા ગાંધી બાદ પ્રિયંકા ગાંધી પણ સંક્રમિત મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ સંક્રમિત કાર્તિક આર્યનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આદિત્ય રોય કપૂરનો પણ થયા સંક્રમિત અક્ષય કુમારનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો