દરેક સ્ટાઈલમાં ખૂબ જ સુંદર લાગે છે કૃતિ ખરબંદા બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી છે તાજેતરમાં જ અભિનેત્રીએ સ્વિમિંગ પૂલ પરથી ફોટો શેર કર્યા છે. ફોટામાં અભિનેત્રીની કિલર સ્ટાઈલ જોવા મળી રહી છે. કીર્તિ ખરબંદાએ ઘણી હિન્દી ફિલ્મોમાં જોરદાર અભિનય કર્યો છે. કીર્તિ કન્નડ, હિન્દી, તેલુગુ, તમિલ સિનેમામાં પણ ખૂબ સક્રિય છે. કીર્તિએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગ તરીકે કરી હતી કીર્તિ ખરબંદાએ 2009માં તેલુગુ ફિલ્મ બોનીથી અભિનયની શરૂઆત કરી હતી. તે પછી કીર્તિએ વર્ષ 2010માં ચિરુ ફિલ્મથી કન્નડ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. કીર્તિને હિન્દી સિનેમામાં 'શાદી મેં જરૂર આના' ફિલ્મથી ઓળખ મળી હતી.