ગુજરાત સહિત દેશમાં 15થી 18 વર્ષ સુધીના કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.

ABP Asmita
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોબાની જી.ડી.એમ. કોનાવાલા હાઇસ્કૂલથી અભિયાન  શરૂ કરાવ્યું હતું.

અમદાવાદ શહેરમાં રસી લેવા માટે વિદ્યાર્થીઓએ ખાસ ઉત્સાહ બતાવ્યો હતો.

અમદાવાદમાં ઘણા વિદ્યાર્થીઓમાં વેક્સિનને લઈ ડર પણ હતો.

અમદાવાદમાં વેક્સિન લેવા વિદ્યાર્થીઓની લાઈન લાગી હતી

ABP Asmita