ચેમ્પિયન્સ ટ્રૉફી જીતનારી 8 ટીમોનું લિસ્ટ, 1998 થી 2017 સુધી...



1998 થી 2017 સુધી, આ ટીમોએ જીતી છે ચેમ્પિયન્સ ટ્રૉફી



આઇસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી અત્યાર સુધી 8 અલગ-અલગ ટીમો જીતી છે



1998, દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન બની (વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિયા)



2000, ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન બની (વિરૂદ્ધ ભારત)



2002, શ્રીલેકા અને ભારત સંયુક્ત રીતે વિજેતા જાહેર થઇ



2004, વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન બની (વિરૂદ્ધ ઇંગ્લેન્ડ)



2006, ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બની (વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિયા)



2009, ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બની (વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ)



2013, ભારત ચેમ્પિયન બન્યુ (વિરૂદ્ધ ઇંગ્લેન્ડ)



2017, પાકિસ્તાન ચેમ્પિયન બન્યું (વિરૂદ્ધ ભારત)



all photos@social media