ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ABP Asmita

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

અહેવાલો અનુસાર, ફખર ઝમાન ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર છે.
ABP Asmita

અહેવાલો અનુસાર, ફખર ઝમાન ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર છે.

ફખર બુધવારે ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનની પ્રથમ મેચમાં રમી રહ્યો હતો.
ABP Asmita

ફખર બુધવારે ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનની પ્રથમ મેચમાં રમી રહ્યો હતો.

આ દરમિયાન તેને ફિલ્ડિંગ કરતી વખતે ઈજા થઈ હતી.
ABP Asmita

આ દરમિયાન તેને ફિલ્ડિંગ કરતી વખતે ઈજા થઈ હતી.

ABP Asmita

પાકિસ્તાનની આગામી મેચ ભારત સાથે થશે.

ABP Asmita

બંને વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે.

ABP Asmita

ફખરે ભારત સામે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં શાનદાર સદી ફટકારી હતી.

ABP Asmita

જેના કારણે પાકિસ્તાને પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

ABP Asmita

આ દરમિયાન ફખરે 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ઝડપી 114 રન બનાવ્યા હતા.

ABP Asmita

ફખર ઈજાના કારણે બહાર છે તેનાથી ભારતીય ટીમ ઘણી ખુશ હશે.