પેટ કમિન્સ ટી20 વર્લ્ડકપ 2024માં હેટ્રિકે લેનારો પ્રથમ બોલર બન્યો છે. પેટ કમિન્સ ટી20 વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો વિશ્વનો સાતમો બોલર છે. બ્રેટ લી (ઓસ્ટ્રેલિયા) વિ બાંગ્લાદેશ, કેપ ટાઉન, 2007 કર્ટિસ કેમ્ફર (આયર્લેન્ડ) વિ નેધરલેન્ડ, અબુ ધાબી, 2021 કાગીસો રબાડા (સાઉથ આફ્રિકા) વિ. ઈંગ્લેન્ડ, શારજાહ, 2021 કાર્તિક મયપ્પન (UAE) વિ. શ્રીલંકા, ગીલોંગ, 2022 જોશુઆ લિટલ (આયર્લેન્ડ) વિ ન્યુઝીલેન્ડ, એડિલેડ, 2022 પેટ કમિન્સ (Aus) વિરુદ્ધ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, 2024