T20 વર્લ્ડ કપ 2024ની 31મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ નેપાળને 1 રનથી હરાવ્યું ટી20 ઈન્ટરનેશનલમાં આ પ્રથમ વખત નથી બન્યું કે આફ્રિકાએ માત્ર 1 રનના માર્જિનથી મેચ જીતી હોય આ પાંચમી વખત હતું જ્યારે આફ્રિકાએ આ સિદ્ધિ મેળવી હોય આફ્રિકા એવી ટીમ છે જેણે T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વખત 1 રનથી મેચ જીતી છે. T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વખત 1 રનથી મેચ જીતનાર ટીમ 5 - દક્ષિણ આફ્રિકા 2 - ઈંગ્લેન્ડ 2 - ભારત 2 - ન્યુઝીલેન્ડ 2 - આયર્લેન્ડ