ટી20 ક્રિકેટમાં આ 6 ટીમોનો છે હાઇએસ્ટ સ્કૉર, જુઓ... ઝિમ્બાબ્વેની ટી20માં ભારતનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે 344/4 - ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ગામ્બિયા (23 ઓક્ટોબર, 2024) 314/3 - નેપાલ વિરૂદ્ધ મંગોલિયા (27 સપ્ટેમ્બર, 2023) 297/6 - ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ (12 ઓક્ટોબર, 2024) 287/3 - એસઆરએચ વિરૂદ્ધ આરસીબી (15 એપ્રિલ, 2024) 278/3 - અફઘાનિસ્તાન વિરૂ્દ્ધ આયરલેન્ડ (23 ફેબ્રુઆરી, 2019) 278/4 - ચેક રિપબ્લિક વિરૂદ્ધ તુર્કી (30 ઓગસ્ટ, 2019) all photos@social media