ટી20માં ફાસ્ટ સદી ફટકારનારા 8 ભારતીય રોહિત શર્મા Vs શ્રીલંકા, 2017, 35 બૉલમાં સદી સંજૂ સેમસન Vs બાંગ્લાદેશ, 2024, 40 બૉલમાં સદી સૂર્યકુમાર યાદવ Vs શ્રીલંકા, 2022, 45 બૉલમાં સદી કેએલ રાહુલ Vs વેસ્ટ ઇન્ડિઝ, 2016, 46 બૉલમાં સદી અભિષેક શર્મા Vs ઝીમ્બાબ્વે, 2024, 46 બૉલમાં સદી સૂર્યકુમાર યાદવ Vs ઇંગ્લેન્ડ, 48 બૉલમાં સદી કેએલ રાહુલ Vs ઇંગ્લેન્ડ, 53 બૉલમાં સદી વિરાટ કોહલી Vs અફઘાનિસ્તાન, 2021, 53 બૉલમાં સદી all photos@social media