ભારતની સુંદર મહિલા ક્રિકેટર છે સ્મૃતિ મંધાના સ્મૃતિ મંધાના છે ભારતની સૌથી હૉટ મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના હીરોઇનોને પણ હૉટનેસમાં ટક્કર આપે છે સ્મૃતિના ટૉન્ડ એન્ડ કર્વી ફિગર લાખો ફેન્સ ફિદા છે સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમની વિસ્ફોટક ઓપનર છે સ્મૃતિ મંધાનાનો જન્મ 18 જુલાઇ, 1996એ મુંબઇમાં થયો હતો સ્મૃતિએ પોતાનું ગ્રેજ્યૂએશન સાંગલી, મહારાષ્ટ્રમાંથી કર્યું છે સ્મૃતિ મંધાનું ટેસ્ટ, વનડે અને ટી20માં ધમાકેદાર પ્રદર્શન છે સ્મૃતિએ અત્યાર સુધી બે ટેસ્ટ રમી છે, કુલ 81 રન છે વનડેમાં સ્મૃતિ મંધાનાએ 51 મેચોમાં 2025 બનાવ્યા છે 74 ટી20માં સ્મૃતિ મંધાનાએ 1705 રન બનાવ્યા છે સ્મૃતિ મંધાના કથિત બોયફ્રેન્ડ પલાશ મુછલ સાથે રિલેશનમાં હોવાની પણ ચર્ચા છે all photos@social media