મહવશ એક પ્રખ્યાત RJ છે



તે ફૅશન, ટ્રાવેલ અને ફિટનેસ પર વિડિયો બનાવવા માટે જાણીતી છે



તેની રીલ્સ અવારનવાર સોશ્યલ મીડિયા પર વાઇરલ થાય છે



મહવશ તેના શાનદાર અવાજ અને રેડિયો પર લાઇવ પ્રેઝન્સ માટે પણ જાણીતી છે



તેણે વિવિધ રેડિયો-સ્ટેશનો પર શો હોસ્ટ કરવા માટે ઓળખ મેળવી છે



તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફૉલોઅર્સ છે



મહવશ ફાઈનલ જોવા ચહલ સાથે પહોંચી હતી



ફેન્સ મહવશને ચહલની નવી ગર્લફ્રેન્ડ માની રહ્યા છે



જેની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે



(તમામ તસવીરો મહવશ-ઈન્સ્ટાગ્રામ)