300 વનડે રમનારા ભારતના 7 ક્રિકેટર, જુઓ લિસ્ટ...



ભારતના સાત ક્રિકેટરો 300થી વધુ વનડે મેચ રમી ચૂક્યા છે



આ લિસ્ટમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર નંબર વન પર છે



સચિન તેંદુલકર - 463 વનડે, 18426 રન



મહેન્દ્રસિંહ ધોની - 347 વનડે, 10599 રન



રાહુલ દ્રવિડ - 340 વનડે, 10768 રન



મોહમ્મદ અઝરુદ્દીન - 334 વનડે, 9378 રન



સૌરવ ગાંગુલી - 308 વનડે, 11221 રન



સૌરવ ગાંગુલી - 308 વનડે, 11221 રન



યુવરાજ સિંહ - 301 વનડે, 8609 રન



વિરાટ કોહલી - ૩૦૦ વનડે, 14085 રન



all photos@social media