આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 34357 રન 200 ટેસ્ટ રમવાનો વર્લ્ડ રેકોર્ડ 463 ODI ઈન્ટરનેશનલ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4076 ચોગ્ગા ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ સૌથી ઝડપી 15000 ટેસ્ટ રન (300 ઈનિંગ) એક કેલેન્ડર વર્ષમાં 1894 ODI રનનો વર્લ્ડ રેકોર્ડ વનડેમાં સૌથી વધુ 18426 રન 24 વર્ષની સૌથી લાંબી ક્રિકેટ કારકિર્દી સૌથી વધુ 51 ટેસ્ટ સદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી