પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે વિરાટ કોહલીની તુલના ફૂટબોલના દિગ્ગજ રોનાલ્ડો અને મેસ્સી સાથે કરી છે.